રેલવે મંત્રાલય

23 મે 2021 સુધી અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ રદ રહેશે

Posted On: 23 APR 2021 11:34AM by PIB Ahmedabad

 

ઓછી મુસાફરોની સંખ્યાને જોતા અસારવા અને હિંમતનગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09401/09402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશિયલ 23 એપ્રિલ 2021 થી 23 મે 2021 સુધી રદ રહેશે.



(Release ID: 1713525) Visitor Counter : 101