રેલવે મંત્રાલય
તારીખ 13 અને 14 એપ્રિલના રોજ કલોલ અને ગાંધીનગર વચ્ચે સ્થીત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે
Posted On:
12 APR 2021 9:52PM by PIB Ahmedabad
અમદાવાદ મંડળના કલોલ-ગાંધીનગર રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03, 13 એપ્રિલ 2021 થી સવારે 8:00 વાગ્યેથી 14 એપ્રિલ 2021 સુધી રાત્રે 20:00 વાગ્યે સુધી (કુલ 2 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.
માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન કાલોલ અને ટીંટોડા ગામની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ 04 થી આવાગમન કરી શકે છે.
(Release ID: 1711251)
Visitor Counter : 124