Ministry of Railways

9 અને 10 એપ્રિલના રોજ કલોલ-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ નં.02 બંધ રહેશે

Posted On: 08 APR 2021 8:55PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર કલોલ-ગાંધીનગર રેલ્વેખંડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં.02 કિ.મી. 3/12-13 ઓવર હોલિંગના કાર્યમાટે 09 એપ્રિલ 2021 ના ​​રોજ સવારે 08:00 વાગ્યે થી10 એપ્રિલ 2021 (બે દિવસ) ના 20:00 વાગ્યે સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તા આ સમય ગાળા દરમિયાન બ્રિજ નં.4 કિ.મી.3/13-14 અને રેલ્વે ક્રોસિંગ નં.3કિ.મી.5/3-4 નો ઉપયોગ કરી શકેછે.



(Release ID: 1710521) Visitor Counter : 89