રેલવે મંત્રાલય

અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે

પોસ્ટેડ ઓન: 01 APR 2021 5:04PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09249 અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા - અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.


(રીલીઝ આઈડી: 1709012) મુલાકાતી સંખ્યા : 116