રેલવે મંત્રાલય

2 એપ્રિલના રોજ આમદવાદથી ચાલવાવાળી અમદાવાદ દરભંગા સાબરમતી સ્પેશિયલ પરિવર્તિત રૂટથી દોડશે

Posted On: 26 MAR 2021 7:27PM by PIB Ahmedabad

ઉત્તર પૂર્વીય રેલ્વેના મઉ જંકશન પર યાર્ડ રિમોડેલિંગના કાર્યને કારણે ટ્રેન નંબર 09165 અમદાવાદ - દરભંગા સાબરમતી સ્પેશિયલ 02 એપ્રિલ, 2021 ના રોજ તેના નિર્ધારિત માર્ગ શાહગંજ, મઉ, બલિયા અને છપરાના સ્થાને વારાણસી, ઔંડીયાર, ગાઝીપુર સિટી, બલિયા અને છપરા થઈને ચાલશે.

 ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે.(Release ID: 1707927) Visitor Counter : 105