રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ ઉપર ચાલશે
Posted On:
18 MAR 2021 5:41PM by PIB Ahmedabad
ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે: -
1. ટ્રેન નંબર 02248 અમદાવાદ - ગ્વાલિયર સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
2. ટ્રેન નંબર 04312 ભુજ - બરેલી સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
3. ટ્રેન નંબર 04321 બરેલી - ભુજ સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
4. ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા - પોરબંદર સ્પેશિયલ તારીખ 18 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
5. ટ્રેન નંબર 09269 પોરબંદર - મુઝફ્ફરપુર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફૂલેરા થઈને ચાલશે.
6. ટ્રેન નંબર 09565 ઓખા - દહેરાદૂન સ્પેશિયલ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેરતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
7. ટ્રેન નંબર 09566 દેહરાદૂન - ઓખા સ્પેશિયલ તારીખ 21 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
8. ટ્રેન નંબર 09707 બાંદ્રા ટર્મિનસ - શ્રીગંગાનગર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
9. ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
(Release ID: 1705834)
Visitor Counter : 184