રેલવે મંત્રાલય

13 માર્ચે બરેલી-ભુજ સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે

Posted On: 13 MAR 2021 8:08PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના ધ્રાંગધ્રા-માળિયામિયાણા સેક્શનના સુખપુર-હળવદ-ધનાલા સ્ટેશનો વચ્ચે નોન ઈન્ટરલોકિંગ કામગીરીના કારણે બરેલી-ભુજ સ્પેશિયલ ડાઈવર્ટ માર્ગેથી આવશે. જે આ પ્રકારે છેઃ

ટ્રેન નંબર 04611 બરેલી-ભુજ સ્પેશિયલ તા. 13 માર્ચ, 2021ના રોજ ડાઈવર્ટ માર્ગેથી પાલનપુર, ભીલડી તેમજ સામખિયાળી થઈને આવશે.(Release ID: 1704631) Visitor Counter : 106