રેલવે મંત્રાલય

11 થી 13 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ નં. 10 બંધ રહેશે

Posted On: 09 MAR 2021 5:10PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર કલોલ-ગાંધીનગર રેલ્વે લાઈન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 10 કિ.મી. 17 / 8-9 ઓવર હોલિંગના કાર્ય માટે 11 માર્ચ 2021 ની સવારે 08:00 વાગ્યેથી 13 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (ત્રણ દિવસ) સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નં. 9 કિમી 16 / 1-2 અને રેલ્વે ક્રોસિંગ નં. 11 કિમી 18 / 8-9 નો ઉપયોગ કરી શકે છે.



(Release ID: 1703670) Visitor Counter : 87