રેલવે મંત્રાલય
અમદાવાદ - દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ રૂટ પર દોડશે
di
Posted On:
15 JAN 2021 7:35PM by PIB Ahmedabad
ઉત્તર પૂર્વ રેલ્વેના બલિયા અને ફેફના સ્ટેશનો વચ્ચેના પેચ ડબલિંગ કામને કારણે ટ્રેન નંબર 09165/09166 અમદાવાદ - દરભંગા - અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગે ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે: -
1. ટ્રેન નંબર 09165 અમદાવાદ - દરભંગા સ્પેશિયલ તારીખ 15, 17, 20, 22 અને 24 જાન્યુઆરી 2021 ના રોજ મઉ, ભટની અને છપરા થઇને દોડશે.
2. ટ્રેન નંબર 09166 દરભંગા - અમદાવાદ સ્પેશિયલ તારીખ 20, 23, 25, 27 અને 30 જાન્યુઆરી 2021 ના રોજ છપરા, ભટની અને મઉ થઇને દોડશે.
(Release ID: 1688889)
Visitor Counter : 115