રેલવે મંત્રાલય

લોકડાઉનના કારણે નુકશાન અને રિફંડની ચૂકવણી

Posted On: 27 JUL 2020 5:34PM by PIB Ahmedabad

કોરોના વાયરસ કે કારણ પશ્ચિમ રેલવે પર આવકનું કુલ નુકશાન 1878 કરોડ રૂપિયાથી વધુ રહ્યુ છે. જેમાં ઉપનગરીય ખંડ માટે 278 કરોડ રૂપિયા અને બિન-ઉપનગરીય માટે 1600 કરોડ રૂપિયાનું નુક્શાન સામેલ છે. તેના સિવાય 1 માર્ચ, 2020 થી 25 જુલાઈ, 2020 સુધી ટિકિટોના રદ્દીકરણના પરિણામ સ્વરૂપે પશ્ચિમ રેલવેને 403.77 કરોડ રૂપિયાના રિફંડની ચૂકવણી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ ધનવાપસી રાશિમાં, એકલા મુંબઇ ડિવિઝને 193.41 કરોડ રૂપિયાથી વધારે રિફંડની ચૂકવણી કરી છે. અત્યાર સુધી 62.05 લાખ યાત્રીઓને પુરી પશ્ચિમ રેલવે ખાતે તેમની ટિકિટ રદ્દ કરી દીધી છે અને તદ્ઉપરાંત તેમની રિફંડ રાશિ પાપ્ત કરી છે.



(Release ID: 1641535) Visitor Counter : 78