PIB Headquarters

લઘુશક્તિ ટ્રાન્સમિશન સેવા – એલપીટી સેવા 5 એપ્રિલ 2020 થી બંધ થશે

Posted On: 04 MAR 2020 12:14PM by PIB Ahmedabad

અમદાવાદ, 04-03-2020

 

દૂરદર્શન મહા નિદેશાલય નવી દિલ્હીના આદેશ અનુસાર ગાંધીનગરની (લઘુશક્તિ ટ્રાન્સમિશન સેવા-એલપીટી) તા. 05-04-2020ના મધ્યરાત્રી થી બંધ થશે. દૂરદર્શનની બધી ચેનલ ફ્રી ડીશ” ફ્રી ડીટીએચ સેવા દ્વારા ઉલબ્ધ છે. એમ પ્રસાર ભારતીની એક પ્રેસ વિજ્ઞપતીમાં જણાવવામાં આવ્યું છે.

 

DK/SD/DS/GP



(Release ID: 1605077) Visitor Counter : 114