PIB Headquarters

અમદાવાદની પોસ્ટ ઓફિસોનું વિલીનીકરણ

પોસ્ટેડ ઓન: 20 JAN 2020 5:33PM by PIB Ahmedabad

અમદાવાદ, 20-01-2020

પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડિવીઝનની યાદી મુજબ નીચે બતાવેલ પોસ્ટ ઓફિસોને તેની સામે દર્શાવેલ પોસ્ટ ઓફિસમાં જે તે તારીખે વિલીન (મર્જ) કરવામાં આવેલ છે.

ક્રમાંક

પોસ્ટ ઓફિસનું નામ

કઈ પોસ્ટ ઓફિસમાં વિલીન (મર્જ) કરવામાં આવી

વિલીન (મર્જ) કર્યાની તારીખ

1

ખાનપુર પોસ્ટ ઓફિસ

ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોસ્ટ ઓફિસ

26-09-2019

2

માણેક ચોક પોસ્ટ ઓફિસ

મ્યુનિસીપલ કોર્પોરેશન પોસ્ટ ઓફિસ

14-11-2019

3

એલ. જી. હોસ્પિટલ પોસ્ટ ઓફિસ

મણિનગર પોસ્ટ ઓફિસ

14-11-2019

4

શારદાનગર પોસ્ટ ઓફિસ

પાલડી પોસ્ટ ઓફિસ

26-12-2019

5

કેલિકો મિલ પોસ્ટ ઓફિસ

બહેરામપુરા પોસ્ટ ઓફિસ

26-12-2019

 

ઉપરોક્ત બાબતની જાહેર જનતા તથા લગતા વળગતા સૌએ નોંધ લેવી.

 

DK/NP/GP/RK


(રીલીઝ આઈડી: 1599867) મુલાકાતી સંખ્યા : 235