PIB Headquarters
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો આર્થિક ક્ષેત્રનો રીપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાયો
प्रविष्टि तिथि:
16 OCT 2019 5:05PM by PIB Ahmedabad
અમદાવાદ, 16-10-2019
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો આર્થિક ક્ષેત્ર પરનો 31 માર્ચ, 2018ના રોજ પૂરા થયેલા વર્ષ માટેનો ઓડિટ અહેવાલ (વર્ષ 2019નો અહેવાલ ક્રમાંક 01), ગુજરાત સરકાર, તારીખ 15 ઓક્ટોબર 2019ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે.
DK/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1588274)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English