PIB Headquarters

હડકોની 49મી વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

प्रविष्टि तिथि: 26 SEP 2019 5:33PM by PIB Ahmedabad

હડકોના અધ્યક્ષ અને વહીવટી નિયામક ડૉ. રવી કાંતે શેર ધારકોની 49મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કર્યું હતું. આ સામાન્ય સભાનું આયોજન 25 સપ્ટેમ્બર, 2019ના રોજ નવી દિલ્હીમાં થયું હતું. સામાન્ય સભામાં મોટા પ્રમાણમાં હિતધારકોએ હાજરી આપી હતી તથા તેમણે વર્ષ 2018-19માં હડકોના નાણાકીય પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

 

NP/RP


(रिलीज़ आईडी: 1586304) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English