PIB Headquarters
પોસ્ટ વિભાગ દ્વારા પેન્શન અદાલતનું આયોજન
Posted On:
26 JUN 2019 3:53PM by PIB Ahmedabad
અમદાવાદ, 26-06-2019
ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તા. 08-07-2019ના રોજ 12.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, કાલુપુર સ્ટેશનના બીજા માળે કરવામાં આવેલ છે.
આ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તા. 04-07-2019 સુધીમાં શ્રીમતી કે. એસ. શાહ, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, આર.એમ.એસ. ઓફિસ, અમદાવાદ-380 002ને મળી જાય તે રીતે મોકલી આપવી.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1575774)
Visitor Counter : 178