રેલવે મંત્રાલય
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
25 MAR 2019 5:17PM by PIB Ahmedabad
અમદાવાદ, 25-03-2019
ટપાલ સેવાને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), “સ્પીડ પોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ની કચેરી ખાતે તારીખ 28-03-2019 (ગુરુવાર)ના રોજ 10:30 કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.
NP/J.Khunt/GP
(Release ID: 1569414)
Visitor Counter : 268