માહિતી અને પ્રસારણ મંત્રાલય

સિનેમેટોગ્રાફ (સંશોધન) વિધેયક 2019 રાજ્યસભામાં રજૂ કરાયુ

પોસ્ટેડ ઓન: 12 FEB 2019 3:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-02-2019

 

સિનેમેટોગ્રાફ (સંશોધન) વિધેયક 2019 આજે રાજ્યસભામાં રજૂ કરાયું. આ વિધેયકમાં સિનેમેટોગ્રાફ કાયદો 1952ની જોગવાઈઓમાં સંશોધનની વ્યવસ્થા છે, જેથી ગેરકાયદેસર કૈમકૉડિંગ અને ફિલ્મોના ડુપ્લિકેશન માટે દંડની જોગવાઓનો સમાવેશ કરી ફિલ્મ પાયરેસીને રોકી શકાય.

 

NP/J.KHUNT/GP                                             


(રીલીઝ આઈડી: 1564090) મુલાકાતી સંખ્યા : 158
આ રીલીઝ વાંચો: English , हिन्दी