PIB Headquarters
કેગ દ્વારા ઓડિટ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયા
प्रविष्टि तिथि:
16 AUG 2018 6:20PM by PIB Ahmedabad
ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના 31 માર્ચ, 2017ના રોજ પુરા થયેલા વર્ષ માટેનો ઓડિટ રિપોર્ટ (સામાન્ય અને સામાજિક ક્ષેત્ર - વર્ષ 2018નો અહેવાલ નં. 04) તથા ઓડિટ રિપોર્ટ (સ્થાનીય સંસ્થાઓ – વર્ષ 2018નો અહેવાલ નંબર 05)નો અહેવાલ - ગુજરાત સરકાર, 06 ઓગસ્ટ 2018ના રોજ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે.
(रिलीज़ आईडी: 1543212)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English