PIB Headquarters
કેગ દ્વારા જાહેર ઉપક્રમો પરનો ઓડિટ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો
Posted On:
16 AUG 2018 6:14PM by PIB Ahmedabad
ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના જાહેર ક્ષેત્રના ઉપક્રમો પર 31 માર્ચ, 2017ના રોજ પુરા થયેલા વર્ષ માટે અહેવાલ (વર્ષ 2018ના અહેવાલ નં. 03), ગુજરાત સરકાર – 05 જૂન, 2018ના રોજ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે.
J.Khunt/RP
(Release ID: 1543209)
Visitor Counter : 138