નાણા મંત્રાલય
કેન્દ્રીય ઉત્પાદન તેમજ સીમા શુલ્ક બોર્ડ (સીબીઈસી)નું નામ બદલી કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તેમજ સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી) કરાશે
Posted On:
01 FEB 2018 3:54PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
વસ્તુ તેમજ સેવા કર (જીએસટી)ને લાગુ કરવાની સાથે જ કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય બજેટ – 2018-19 રજૂ કરતા જાહેરાત કરી કે કેન્દ્રીય ઉત્પાદન તેમજ સીમા શુલ્ક બોર્ડ (સીબીઈસી)નું નામ બદલી કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તેમજ સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી) કરાશે. શ્રી જેટલીએ કહ્યું કે જેના માટેનાં કાયદામાં જરૂરી ફેરફાર નાણાં વિધેયકમાં પ્રસ્તાવિત કરાયા છે.
NP/J.Khunt/GP
(Release ID: 1518622)
Visitor Counter : 198