PIB Headquarters
પોસ્ટ ઓફિસમાં આધાર નંબર અને મોબાઇલ નંબર જમા કરાવવાની છેલ્લી તારીખ 31.03.2018
प्रविष्टि तिथि:
30 JAN 2018 4:25PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 30-01-2018
ભારત સરકારનાં નાણાં મંત્રાલય દ્વારા 29.09.2017ના રોજ જાહેર કરાયેલી એક અધિસુચના અનુસાર પોસ્ટ ઓફિસનાં બચત ખાતા ધારકો, પબ્લિક પ્રોવિડન્ડ ફન્ડ(પીપીએફ) ખાતા ધારકો, કિસાન વિકાસ પત્ર ધારકોને પોતાનો આધાર નંબર તથા મોબાઇલ નંબર પોતાના પોસ્ટ ઓફિસનાં બચત ખાતા, પબ્લિક પ્રોવિડન્ડ ફન્ડ(પીપીએફ) ખાતા અને કિસાન વિકાસ પત્ર સાથે નજીકની પોસ્ટ ઓફિસમાં જઇ લીંક કરાવવા વિનંતી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં આધાર નંબર અને મોબાઇલ નંબર જમા કરાવવાની છેલ્લી તારીખ 31.03.2018 છે.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1518301)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English