પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશની જનતાને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી

Posted On: 25 JAN 2018 12:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની જનતાને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હિમાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના નિવાસીઓને ખૂબ ખૂબ શુભકાનાઓ. હું રાજ્યના સમગ્ર વિકાસ અને પ્રગતિની કામના કરું છું.

 

J.Khunt/GP



(Release ID: 1517778) Visitor Counter : 127


Read this release in: English