પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરી

प्रविष्टि तिथि: 24 JAN 2018 3:04PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-01-2017

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “અમે બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરીએ છીએ. વિવિધ ક્ષેત્રોમાં બાલિકાઓની સિદ્ધિઓ પર અમને ગર્વ છે. "

 

 

J.Khunt/GP                                                                                         


(रिलीज़ आईडी: 1517623) आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English