પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 10 JAN 2018 12:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું, સ્કીઈંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા બદલ આંચલ ઠાકુરને અભિનંદન! તુર્કીમાં એફઆઈએસ ઈન્ટરનેશનલ સ્કીઈંગ સ્પર્ધામાં આપની ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહિત છે. આપના ઉન્નત ભવિષ્ય માટે ખૂબ શુભકામના.

 

NP/J.Khunt/GP/RP


(रिलीज़ आईडी: 1516108) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English