પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી પીએમઓ અને એસપીજીના અધિકારીઓને મળ્યા

प्रविष्टि तिथि: 02 JAN 2018 9:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આજે લોક કલ્યાણ માર્ગ ખાતે પીએમઓના અધિકારીઓ અને એસપીજી કર્મચારીઓને મળ્યા અને તેમની સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી. મુલાકાતમાં 1000 થી વધુ લોકો હાજર હતા. પ્રધાનમંત્રીએ તેમના દ્વારા કરવામાં આવતી સારી કામગીરીની પ્રશંસા કરી, તેમજ તેઓને ભવિષ્યમાં પણ આ પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.


(रिलीज़ आईडी: 1515142) आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English