પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Posted On:
01 JAN 2018 4:20PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-01-2018
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપ સૌને વર્ષ 2018 માટે શુભેચ્છા, હું પ્રાર્થના કરૂ છુ કે, આ વર્ષ દરેકના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સારૂ સ્વાસ્થ્ય લાવે.”
NP/J.Khunt/GP
(Release ID: 1514870)
Visitor Counter : 107