પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મુંબઈમાં આગના કારણે થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું

प्रविष्टि तिथि: 29 DEC 2017 3:08PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-12-2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં આગ લાગવાથી થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મુંબઈમાં આગના સમાચાર જાણીને દુઃખ થયું. મારી સાંત્વના દુઃખી પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય.

NP/GP                                                             


(रिलीज़ आईडी: 1514603) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English