પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું
प्रविष्टि तिथि:
05 DEC 2017 1:57PM by PIB Ahmedabad
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમણે લક્ષદ્વીપ અને અન્ય રાજ્યોમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે મુખ્યમંત્રી ત્રાસદી રાહત ફંડ (સીએમડીઆરએફ)માંથી રૂપિયા પાંચ કરોડનો ચેક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ માટે પ્રધાનમંત્રીશ્રીને આપ્યો હતો.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1511816)
आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English