પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ પર લોકોને ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રતિજ્ઞા લેવા જણાવ્યું
प्रविष्टि तिथि:
14 NOV 2017 11:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ પર લોકોને ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે, વિશ્વ ડાયાબિટીસ દિવસે, ચાલો આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રતિજ્ઞા લઈએ, જેથી ડાયાબિટીસ પર કાબુ મેળવી શકાય. ગત મહિને, મન કી બાત દરમિયાન યુવાઓની વચ્ચે ડાયાબિટીસની વધતી સમસ્યાની બાબતમાં મેં વાત કરી હતી.”
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1509369)
आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English