PIB Headquarters

હુડકો દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહનું 30 ઓક્ટોબર થી 4 નવેમ્બર દરમિયાન આયોજન કરાયું

Posted On: 09 NOV 2017 5:41PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-11-2017

 

હુડકો દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહનું તા. 30 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2017 દરમિયાન આયોજન કરાયું હતું.

હુડકોના સીએમડી, ડૉ. એમ. રવિ કાંતે, હુડકોના સીવીઓ શ્રી અજય મિશ્રાની ઉપસ્થિતિમાં સતર્કતા અટકાવવા ‘શું કરવું અને શું ના કરવું’ પુસ્તકનું વિતરણ કર્યું અને સતર્કતા જાગૃતિ સપ્તાહ દરમિયાન આયોજિત ચર્ચા, નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કર્યા હતા.

 

J.Khunt/GP                                                                      



(Release ID: 1508836) Visitor Counter : 123


Read this release in: English