પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચેન્નાઇને યુનેસ્કોનાં ક્રિએટિવ શહેરોનાં નેટવર્કમાં સમાવેશ થવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
08 NOV 2017 4:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇને યુનેસ્કોનાં ક્રિએટિવ શહેરોનાં નેટવર્કમાં સમાવેશ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ચેન્નાઇની સમૃદ્ધ સંગીત પરંપરા માટે યુનેસ્કો ક્રિએટિવ શહેરોનાં નેટવર્કમાં તેના સમાવેશ પર ચેન્નાઇના લોકોને અભિનંદન. આપણી સમૃદ્ધ સંસ્કૃતિમાં ચેન્નાઇનું યોગદાન મૂલ્યવાન છે. આ ભારત માટે ગૌરવની બાબત છે.
(રીલીઝ આઈડી: 1508624)
મુલાકાતી સંખ્યા : 207