પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઓલ ઇન્ડિયા રેડિયો પર 29 ઓક્ટોબર, 2017ના રોજ પ્રધાનમંત્રીનાં ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ

Posted On: 30 OCT 2017 6:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએધર્મસ્થળખાતેશ્રીમંજૂનાથસ્વામીમંદીરમાંપૂજાકરી;ઉજિરખાતેજાહેરસભાનેસંબોધન કર્યું


 


પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીતેમનીકર્ણાટકમુલાકાતનાંપ્રથમચરણમાંઆજેમેંગુલુરૂખાતેઆવીપહોંચ્યાંહતા. ત્યાંથી તેઓધર્મસ્થળપહોંચ્યાંહતાજ્યાંતેમણેશ્રીમંજૂનાથસ્વામીમંદિરમાંપૂજાકરીહતી.

 

ઉજિર ખાતેની જાહેરસભા દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં ખાતા ધારકોને રૂપે કાર્ડનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે એમણે "માતૃભૂમિનાં રક્ષણ અને આગામી પેઢીને તેનું હસ્તાંતરણ (Preserve Mother Earth, and Transfer to Next Generation)"યોજનાનાંપ્રારંભેતેનાંલોગોનુંઅનાવરણકર્યુંહતું.

 

જાહેરસભાનેસંબોધનકરતીવખતેએમણેભગવાનમંજુનાથાનીપૂજાકરવાનો લહાવો મ્ળ્યાનો આનંદવ્યક્તકર્યોહતો.

 

એમણે જણાવ્યું હતું કે વર્તમાન સદી કૌશલ્ય વિકાસની છે. ભારત યુવાન રાષ્ટ્ર છે અને તેથી જ આપણે આપણા પૂર્વજોએ બક્ષેલી સમૃદ્ધિનું જતન કરવું જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.

 

આપણાસંતોઅનેમહાત્માઓએઘણીસંસ્થાઓનીસ્થાપનાં કરીછેઅનેતેનેવિકાસાવીછેજેસમાજનેસદીઓથીમદદરૂપબનતીઆવીછેએમપ્રધાનમંત્રીએજણાવ્યુંહતું.

 

મહિલા સ્વસહાય જૂથને રૂપે કાર્ડ વિતરીત કરતાએમણે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવહારો અંગે વધી રહેલા ઉત્સાહથી તેઓ અત્યંત આનંદ અનુભવી રહ્યા છે.

એમણેલોકોનેભીમએપનોઉપયોગકરવાનોઅનેકેશલેશવ્યવહારોઅપનાવવાનોઅનુરોધકર્યોહતો. વર્તમાનયુગપ્રામાણિકતાઅનેસત્યનિષ્ઠાનોછે,જેલોકોઆ સુવિધાઓસાથેછેતરપિંડીકરેછેતેમનામાટેકોઈસ્થાનનથીએમપ્રધાનમંત્રીએજણાવ્યુંહતું.

 

પ્રધાનમંત્રીએજણાવ્યુંહતુંકે,દરેકરૂપિયોઅનેભારતસરકારદ્વારાઅપાતાદરેકસંસાધનોભારતીયોનાકલ્યાણમાટેસમર્પિતછે. અમેખાતરીઆપીએછીએકેવિકાસનાતમામલાભતેનાહકદારલાભાર્થીઓસુધીપહોંચેઅનેભ્રષ્ટાચારનીકોઈસંભાવનાજરહેનહીંતેમતેમણેઉમેર્યુંહતું.

 

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અત્યારનાં સમયે અને આ યુગમાં પાણીનુંસંરક્ષણ આપણા બધા માટે મોટો પડકાર છે. કુદરત સાથેનાં સુમેળને આપણે મહત્વ આપવાની જરૂર છે અને ટૂંકા ગાળાનાં ફાયદા વિશે વિચારવું જોઇએ નહીં. તેમણે ઉમેર્યું હતું. કર્ણાટકનાં ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણી બચાવવાનીપણ એમણેઅપીલ કરી હતી.



(Release ID: 1507470) Visitor Counter : 101


Read this release in: English