પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઈટાલીનાં પ્રધાનમંત્રીની ભારતની મુલાકાતે દરમિયાન થયેલા સમજૂતીકરારો (એમઓયુ)/સમજૂતીઓની યાદી (30 ઓક્ટોબર, 2017)
Posted On:
30 OCT 2017 5:58PM by PIB Ahmedabad
ક્રમ.
|
એમઓયુનું નામ
|
ઇટાલિયન હસ્તાક્ષરકર્તા
|
ભારતીય હસ્તાક્ષરકર્તા
|
1.
|
ભારત અને ઇટાલી વચ્ચે રેલવે ક્ષેત્રમાં સલામતી માટે સહકારનાં ઇરાદાનું સંયુક્ત જાહેરનામું
|
શ્રી રિનેટો મેઝોન્સિની, સીઇઓ અને જનરલ મેનેજર, ઇટાલિયન રેલવે
|
શ્રી વેદ પાલ અધિક સભ્ય (આયોજન), રેલવે બોર્ડ
|
2.
|
ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અને પ્રજાસત્તાક ઇટાલીની સરકારનાં વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલય વચ્ચે 70 વર્ષનાં રાજદ્વારી સંબંધો પર એમઓયુ
|
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત
|
શ્રીમતી રિવા ગાંગુલી દાસ, ડીજી આઇસીસીઆર
|
3.
|
ભારત અને ઇટાલી વચ્ચે ઊર્જાનાં ક્ષેત્રમાં સહકાર પર એમઓયુ
|
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત
|
શ્રી આનંદ કુમાર, સેક્રેટરી, એમએનઆરઇ
|
4.
|
ભારત અને ઇટાલી વચ્ચે સાંસ્કૃતિક સહકાર પર એક્ઝિક્યુટિવ પ્રોટોકોલ
|
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત
|
શ્રીમતી રિનાટ સંધુ, ઇટાલીમાં ભારતનાં રાજદૂત
|
5.
|
પ્રજાસત્તાક ઇટાલીની સરકારનાં વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયનાં તાલીમ એકમ અને પ્રજાસત્તાક ભારતની સરકારનાં વિદેશ મંત્રાલયની ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એમઓયુ
|
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત
|
શ્રી જે એસ મુકુલ, ડીન, એફએસઆઇ
|
6.
|
ઇટાલિયન ટ્રેડ એજન્સી અને ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે પારસ્પરિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ
|
શ્રી માઇકલ સ્કેનેવિની, પ્રમુખ, ઇટાલિયન ટ્રેડ એજન્સી
|
દીપક બગલા, સીઇઓ, ઇન્વેસ્ટ ઇન્ડિયા
|
NP/JK/GP/RP
(Release ID: 1507465)
Visitor Counter : 81