પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખને તેમની જન્મ જયંતિ પર યાદ કર્યા

प्रविष्टि तिथि: 11 OCT 2017 12:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાજ સુધારક નાનાજી દેશમુખને તેમની જન્મ જયંતિ પર યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, નાનાજી દેશમુખને તેમની જન્મ જયંતિ પર યાદ કરું છું. આપણને હંમેશા તેમની મહાન સેવા અને ગ્રામ વિકાસ પ્રવૃત્તિ પ્રેરણા આપતી રહેશે.


(रिलीज़ आईडी: 1505643) आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English