પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પર તેમને નમન કર્યા.

પોસ્ટેડ ઓન: 11 OCT 2017 12:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મ જયંતિ પર નમન કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું આદરણીય લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર નમન કરું છું. તેમના અડગ સાહસ અને ન્યાય પરાયણતા દરેક ભારતીયને પ્રેરિત કરતા રહેશે.


(રીલીઝ આઈડી: 1505640) મુલાકાતી સંખ્યા : 82
આ રીલીઝ વાંચો: English