પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વાલ્મીકી જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 05 OCT 2017 5:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05 ઓક્ટોબર, 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વાલ્મીકી જયંતીની શુભેચ્છા. એક મહાન ઋષિ અને વિદ્વાન સાહિત્યકાર, તેમના આદર્શો અને કૃતિઓ આવનારી પેઢી માટે માર્ગદર્શનરૂપ છે.

 

NP/J.Khunt/GP                                                                              


(રીલીઝ આઈડી: 1504975) મુલાકાતી સંખ્યા : 106
આ રીલીઝ વાંચો: English