આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

હુડકોના સીએમડીએ રાષ્ટ્રપતિના હસ્તે રાજભાષા કિર્તી પુરસ્કાર 2017 સ્વીકાર્યો

Posted On: 15 SEP 2017 3:08PM by PIB Ahmedabad

અમદાવાદ, 15 સપ્ટેમ્બર 2017

 

હુડકોના સીએમડી ડૉ. એમ. રવિકાન્તે હિંદી દિવસના અવસરે રાષ્ટ્રપતિના હસ્તે ‘રાજભાષા કિર્તી પુરસ્કાર-2017’ સ્વીકાર્યો હતો. હિંદી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન માટે હુડકોને આ એવોર્ડ સીપીએસઈ શ્રેણીમાં એનાયત કરવામાં આવ્યો હતો.

 

NP/JK/GP                                                                     



(Release ID: 1502983) Visitor Counter : 134


Read this release in: English