પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એન્જિનીયર્સ દિવસ પર એન્જિનીયર્સની પ્રશંસા કરી; ભારતરત્ન એમ વિશ્વેસ્વરૈયાને તેમની જન્મજંયિત પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં
પોસ્ટેડ ઓન:
15 SEP 2017 2:22PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનીયર્સ દિવસ પર એન્જિનીયર્સનાં દેશનાં વિકાસમાં પ્રદાનને બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતરત્ન શ્રી એમ વિશ્વેસ્વરૈયાને તેમની જન્મજંયતિ પર શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું એન્જિનીયર્સ દિવસ પર તમામ એન્જિનીયર્સની પ્રશંસા કરું છું અને આપણાં દેશનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી છે. ભારતરત્ન એમ વિશ્વેસ્વરૈયાને તેમની જન્મજયંતિ પર શત શત વંદન. તેઓ મહાન ઇજનેર હતાં અને પ્રેરણાનો સ્ત્રોત હતાં.”
NP/JK/GP
(રીલીઝ આઈડી: 1502964)
મુલાકાતી સંખ્યા : 111