પ્રધાનમંત્રીનું કાર્યાલય
જાપાનના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન એમઓયુ/સમજૂતીઓની યાદી (14 સપ્ટેમ્બર, 2017)
Posted On:
14 SEP 2017 4:54PM by PIB Ahmedabad
જાપાનના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન એમઓયુ/સમજૂતીઓની યાદી (14 સપ્ટેમ્બર, 2017)
ક્રમ
|
સમજૂતીઓ
|
વર્ણન
|
એ. આપત્તિ જોખમ વ્યવસ્થાપન
|
1
|
પ્રજાસત્તાક ભારતની સરકારના ગૃહ મંત્રાલય અને જાપાનની સરકારની કેબિનેટ ઓફિસ વચ્ચે એમઓસી
|
આપત્તિનું જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં સહકાર અને જોડાણ તથા આપત્તિ નિવારણ પર અનુભવો, જાણકારી અને નીતિઓ વહેંચવાનો ઉદ્દેશ.
|
સી. કૌશલ્ય વિકાસ
|
2
|
ભારતમાં જાપાનીઝ ભાષાના શિક્ષણના ક્ષેત્રમાં એમઇએ અને જાપાનના એમઓએફએ વચ્ચે એમઓસી
|
ભારતમાં જાપાનીઝ ભાષાના શિક્ષણના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધો અને સહકારને વધુ ગાઢ બનાવવો
|
ડી. કનેક્ટિવિટી
|
3
|
ઇન્ડિયા જાપાન એક્ટ ઇસ્ટ ફોરમ
|
ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કાર્યદક્ષ અને અસરકારક રીતે જોડાણ વધારવું અને વિકાસલક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવું
|
ઇ. આર્થિક અને વાણિજ્યિક
|
4
|
કૂલ ઇએમએસ સર્વિસના અમલીકરણ માટે વહીવટી સૂચના પર ઇન્ડિયા પોસ્ટ અને જાપાન પોસ્ટ વચ્ચે વ્યવસ્થા
|
જાપાન પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ વચ્ચે “કૂલ ઇએમએસ” સર્વિસની વાણિજ્યિક વ્યવસ્થાના અમલીકરણનો ઉદ્દેશ, જેની મારફતે ભારતમાં જાપાનીઝ પ્રવાસીઓ માટે જાપાનમાંથી તાજું ભોજન ઠંડા બોક્ષમાં મોકલી શકાશે
|
F. રોકાણ (ગુજરાત)
|
5
|
ડીઆઇપીપી અને એમઇટીઆઇ વચ્ચે ઇન્ડિયા-જાપાન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન રોડ મેપ
|
ભારતમાં જાપાનના રોકાણને વધારવું
|
6
|
એમઇટીઆઇ અને ગુજરાત વચ્ચે માંડલ બેચરાજી-ખોરજમાં જાપાન-ઇન્ડિયા સ્પેશિયલ પ્રોગ્રામ ફોર મેક ઇન ઇન્ડિયા માટે એમઓસી
|
માંડલ બેચરાજી-ખોરજ પ્રાંતમાં માળખાગત વિકાસ કાર્યક્રમોમાં સહકાર સ્થાપિત કરવા
|
જી. નાગરિક ઉડ્ડયન
|
7
|
નાગરિક ઉડ્ડયન (ખુલ્લા આકાશ) પર આરઓડીનું આદાનપ્રદાન
|
તે ભારત અને જાપાન વચ્ચે આકાશ ખુલ્લું મૂકાશે એટલે ભારતીય અને જાપાનીઝ એરલાઇન્સ એકબીજાના દેશોના પસંદગીના શહેરોમાં અમર્યાદિત ફ્લાઇટ ઉડાવી શકે છે.
|
એચ. વિજ્ઞાન અને ટેકનોલોજી
|
8
|
ઇન્ટરડિસિપ્લિનરી થિયોરિટિકલ એન્ડ મેથેમેટિકલ સાયન્સિસ પ્રોગ્રામ (આઇથીમ્સ), રાઇકેન અને નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ (સિમોન્સ-એનસીબીએસ) માટે સમજૂતી
|
બંને દેશો વચ્ચે સૈદ્ધાંતિક જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં જોડાણ કરવા પ્રતિભાશાળી યુવાન વૈજ્ઞાનિકોને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત આદાનપ્રદાન કાર્યક્રમ સ્થાપિત કરવો
|
9
|
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિઅલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એઆઇએસટી), જાપાન અને બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) વચ્ચે સંયુક્ત સંશોધનનો કરાર
|
જાપાનના એઆઇએસટીમાં ડીબીટી એઆઇએસટી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટ્રાન્ઝિશનલ એન્ડ એન્વાયર્મેન્ટ રિસર્ચ (ડીએઆઇ સેન્ટર) નામનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપિત કરવું અને સંયુક્ત સંશોધન કરવું, જેનો ઉદ્દેશ બંને સંસ્થાઓ અને દેશોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે
|
10
|
ડીબીટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એઆઇએસટી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)
|
ડીબીટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એઆઈએસટી વચ્ચે લાઇફ સાયન્સ અને બાયોટેકનોલોજી વચ્ચે સંશોધનાત્મક જોડાણને પ્રોત્સાહન આપવું
|
I. રમતગમત
|
11
|
લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (એલએનઆઇપીઇ) અને નિપ્પોન સ્પોર્ટસ સાયન્સ યુનિવર્સિટી, જાપાન (એનએસએસયુ) વચ્ચે આંતરરાષ્ટ્રીય અકાદમિક અને રમતગમતના આદાનપ્રદાન પર એમઓયુ (સમજૂતીકરાર)
|
લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ભારત અને નિપ્પોન સ્પોર્ટસ સાયન્સ યુનિવર્સિટી, જાપાન વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષણ સહકાર અને આદાનપ્રદાન વધારવા અને સુલભ કરવા
|
12
|
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોર્ટ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને રમતગમતના આદાનપ્રદાન પર સમજૂતીકરાર (એમઓયુ)
|
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટી, જાપાન વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષણ સહકાર અને આદાનપ્રદાનને વધારવા અને સુલભ કરવા
|
13
|
લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (એલએનઆઇપીઇ) અને યુનિવર્સિટી ઓફ ત્સુકુબા, જાપાન વચ્ચે ઇરાદાપત્ર (એલઓઇ)
|
લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ભારત અને યુનિવર્સિટી ઓફ ત્સુકુબા, જાપાન વચ્ચે વ્યૂહાત્મક જોડાણ, સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમ અને આદાનપ્રદાનને મજબૂત કરવું
|
14
|
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જાપાનની યુનિવર્સિટી ઓફ ત્સુકુબા વચ્ચે ઇરાદાપત્ર (એલઓઇ)
|
જાપાનની યુનિવર્સિટી ત્સુકુબા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે વ્યૂહાત્મક જોડાણ, સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમ અને આદાનપ્રદાનને મજબૂત કરવું
|
જે. એકેડેમિક/થિન્ક ટેન્ક
|
15
|
સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે આરઆઇએસ અને આઇડીઇ-જેટ્રો વચ્ચે સમજૂતીકરાર
|
સંશોધનના તારણોના પ્રસારની અસરકારકતા અને સંશોધનની ક્ષમતાને વધારવા આરઆઇએસ અને આઇડીઇ-જેટ્રો વચ્ચે સંસ્થાગત સહકારને પ્રોત્સાહન
|
(Release ID: 1502851)
Visitor Counter : 104