પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિંદી દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 14 SEP 2017 4:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિંદી દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “હિંદી દિવસના અવસર પર ખૂબ ખૂબ શુભકામનાઓ.”

 

NP/JK/GP                                     


(Release ID: 1502833)
Read this release in: English