કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
એસીસી નિયુક્તિ
Posted On:
12 SEP 2017 3:48PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2017
કેન્દ્રીય મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ નીચે જણાવેલ અધિકારીઓને ખાસ સચિવના રૂપમાં નિયુક્ત કરવાના પ્રસ્તાવને અનુમતિ આપી છે. આ અધિકારી સચિવપદના સમાન પદગ્રહણ કરવા માટે સૂચિબદ્ધ છે. આ અધિકારીઓની નિયુક્તિ સચિવના સમાનપદ અને વેતનમાન પર કરાશે.
1. શ્રી ટી. જૈકબ, ભારતીય વહીવટી સેવા (તમિલનાડુ : 1984) સચિવ, જાહેર સેવા આયોગ,
2. શ્રીમતી સ્મિતા નાગરાજ, ભારતીય વહીવટી સેવા (તમિલનાડુ : 1984) મહાનિદેશક, અધિગ્રહણ, રક્ષા મંત્રાલય
3. શ્રી નિખિલેશ ઝા, ભારતીય વહીવટી સેવા (એમએન : 1984) અપર સચિવ, અને નાણાં સલાહકાર, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
NP/JK/GP
(Release ID: 1502510)
Visitor Counter : 152