પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી જોમ્દે કેનાના અવસાન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 05 SEP 2017 11:35AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી જોમ્દે કેનાના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી તથા તેમના પરિવાર અને સમર્થકોને દિલાસો આપ્યો હતો.

 

 

NP/JK/GP                                                         


(Release ID: 1501751)
Read this release in: English