પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુલતાન એહમદના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
04 SEP 2017 5:28PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017
પ્રધાનમંત્રી શ્રીએ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુલતાન એહમદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુલતાન એહમદના નિધનથી દુઃખ થયું છે, આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.
NP/JK/GP
(રીલીઝ આઈડી: 1501658)
મુલાકાતી સંખ્યા : 155