પ્રધાનમંત્રીનું કાર્યાલય
બ્રિક્સ નેતાઓનું શિયામેન ઘોષણાપત્ર (સપ્ટેમ્બર 04, 2017)
प्रविष्टि तिथि:
04 SEP 2017 5:26PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017
9મા બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સના નેતાઓનું ઘોષણાપત્ર સભ્ય દેશો વચ્ચે વ્યવહારિક સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરે છે. તેમાં વધારે ન્યાયી અને સમાન આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા વૈશ્વિક આર્થિક શાસન સુધારવામાં સંચાર અને સંકલન વધારવાની વાત જણાવવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાને મહત્વ આપે છે.
બ્રિક્સ નેતાઓના શિયામેન ઘોષણાપત્ર વિશે વધારે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.
NP/JK/GP
(रिलीज़ आईडी: 1501656)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English