રાષ્ટ્રપતિ સચિવાલય
ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય નાયાધિશના શપથ લીધા
प्रविष्टि तिथि:
28 AUG 2017 12:55PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 25 ઓગસ્ટ, 2017
ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ આજે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં આયોજિત એક સમારોહમાં ઉચ્ચત્તમ ન્યાયાલયના 45માં મુખ્ય ન્યાયાધિશના શપથ લીધા છે. શ્રી મિશ્રાએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમક્ષ પદના શપથ લીધા.
AP/JK/GP
(रिलीज़ आईडी: 1500812)
आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English