પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ન્યાયાધીશ દીપક મિશ્રાને અભિનંદન આપ્યા

Posted On: 28 AUG 2017 12:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 25 ઓગસ્ટ, 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ન્યાયાધીશ દીપક મિશ્રાને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ન્યાયાધીશ દીપક મિશ્રાને અભિનંદન આપું છું. હું તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યકાળ શ્રેષ્ઠ અને ફળદાયક બની રહે એવી શુભેચ્છા આપું છું.

 

AP/JK/GP                             



(Release ID: 1500810) Visitor Counter : 103


Read this release in: English