પ્રધાનમંત્રીનું કાર્યાલય

નેપાળના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા એમઓયુ/સમજૂતીની યાદી (24 ઓગસ્ટ, 2017)

Posted On: 24 AUG 2017 4:45PM by PIB Ahmedabad

 

ક્રમ

સમજૂતીનું નામ

નેપાળી પ્રતિનિધિ

ભારતીય પ્રતિનિધિ

1.

50,000 મકાનોના પુનર્નિર્માણને ટેકો આપવા ભારતની હાઉસિંગ ગ્રાન્ટના ઘટકના ઉપયોગ માટેની રૂપરેખા પર સમજૂતીકરાર

શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય

શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય

2.

નેપાળમાં શૈક્ષણિક ક્ષેત્રમાં ભારતના ધરતીકંપ પછીના પુનર્નિર્માણ પેકેજના ગ્રાન્ડ ઘટકના અમલીકરણ પર સમજૂતીકરાર

શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય

શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય

3.

નેપાળમાં સાંસ્કૃતિક વારસાના સેક્ટરમાં ભારતના ધરતીકંપ પછીના પુનર્નિર્માણ પેકેજના ગ્રાન્ડ ઘટકના અમલીકરણ પર સમજૂતીકરાર

શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય

શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય

4.

નેપાળમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતના ધરતીકંપ પછીના પુનર્નિર્માણ પેકેજના ગ્રાન્ડ ઘટકના અમલીકરણ પર સમજૂતીકરાર

શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય

શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય

5.

ભારત સરકાર દ્વારા ફંડેડ, એડીબીના એસએએસઇસી રોડ કનેક્ટિવિટી પ્રોગ્રામ (ટ્રેન્ચ 2) હેઠળ મેચી પુલના નિર્માણ માટે ખર્ચની વહેંચણી, શીડ્યુલ્સ અને સલામતીના મુદ્દાઓ પર અમલીકરણ સમજૂતી માટે સમજૂતીકરાર

શ્રી દેવેન્દ્ર કરકી, સચિવ, ભૌતિક માળખાગત અને પરિવહન મંત્રાલય

શ્રી યુધવીર સિંહ મલિક, સચિવ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

6.

નશીલા દ્રવ્યોની માગમાં ઘટાડા તથા નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક પદાર્થો અને પ્રીકર્સર કેમિકલ અને સંબંધિત પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અટકાવવા સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી લોક દર્શન રેગ્મી, સચિવ, ગૃહ મંત્રાલય

શ્રી હસમુખ અઢિયા, મહેસૂલ સચિવ, નાણાં મંત્રાલય

7.

સ્ટાન્ડર્ડાઇઝેશન અને અનુકૂળતા આકારણીના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી

શ્રી બિશ્વો બાબુ પુદસાઇની, ડીજી, નેપાળ બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ મેટ્રોલોજી

શ્રી સંજય સિંહ, ડિરેક્ટર જનરલ, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ

8.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ નેપાળ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી પ્રકાશ જે થાપા, પ્રેસિડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ નેપાળ

શ્રી નીલેશ એસ. વિકમ્સી, પ્રેસિડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા

 

 

 

AP/J.Khunt/TR/GP



(Release ID: 1500620) Visitor Counter : 63


Read this release in: English