પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી રિશાંગ કીશિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 23 AUG 2017 5:11PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી શ્રી રિશાંગ કીશિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી રિશાંગ કીશિંગની વિદાયથી ઉત્તરપૂર્વના રાજકારણમાં મોટી ખોટ પડી છે, કે જ્યાં તેમણે ભારે ખંતપૂર્વક સેવા આપી હતી.

આ દુઃખના સમયમાં મારા વિચારો તેમના પરિવાર અને શ્રી રિશાંગ કીશિંગના શુભેચ્છકો સાથે છે.

 

AP/JK/GP                                                                             


(रिलीज़ आईडी: 1500464) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English