પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

Posted On: 15 AUG 2017 9:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન. જયહિન્દ. મારા સાથી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, જયહિન્દ।



(Release ID: 1499670) Visitor Counter : 67


Read this release in: English