પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સાંવરલાલ જાટના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 09 AUG 2017 3:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સાંવરલાલ જાટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સાંવરલાલ જાટના નિધનથી દુઃખ થયું છે. આ ભાજપ અને દેશ માટે મોટું નુકસાન છે. મારું દીલસોજી.

 

શ્રી સાંવરલાલ જાટે ગામડા અને ખેડૂતોની સુખાકારી માટે ઘણું કામ કર્યું હતું. દુઃખની આ ઘડીમાં હું તેમના પરિવારજનો અને સમર્થકોની સાથે છું.

 

 

AP/J.Khunt/TR/GP


(રીલીઝ આઈડી: 1498957) મુલાકાતી સંખ્યા : 160
આ રીલીઝ વાંચો: English